STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

નાયક -જગતનો તાત

નાયક -જગતનો તાત

1 min
191

ભારતનો એ નાયક છે

જગતનો એ તાત છે

ત્રણેય ઋતુઓમાં કામ કરતો 

એ કર્મશીલ કિસાન છે,


દુકાળ પડે તો હતાશ છે 

લીલા દુકાળે દુઃખી છે,

છતાં ના હારતો હિંમત

ખમીર ધરાવતો નાયક છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama