પ્રેમ એટલે...
પ્રેમ એટલે...
કંકાસમાં કલરવ..
ભોગમાં ભાવ..
ઇચ્છાઓમાં ત્યાગ..
રાગદ્વેષ માં પ્રેમ..
એકલતામાં મેદની..
નૈરાશ્યમાં આશા...
ભરી સતત મનને
ઉત્સાહમાં રાખે
તે એટલે પ્રેમ...
કંકાસમાં કલરવ..
ભોગમાં ભાવ..
ઇચ્છાઓમાં ત્યાગ..
રાગદ્વેષ માં પ્રેમ..
એકલતામાં મેદની..
નૈરાશ્યમાં આશા...
ભરી સતત મનને
ઉત્સાહમાં રાખે
તે એટલે પ્રેમ...