STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

ઈશ્વરનો મહેમાન

ઈશ્વરનો મહેમાન

1 min
233

પ્રથમ પૂછવા ગયા ત્યાં વેદોનો સાર,

ને પછી સાંભળ્યું ત્યાં ગીતાનું ગાન.


જીવનના અધ્યાયનો લાગ્યો તો ભાર,

'સ્વ' નું કર્યું અધ્યયન ત્યાં આવ્યું ભાન.


અંશ બનીને અવતરણ કર્યું છે તારો,

સમજુ છું જ્યારથી, વધ્યું છે સ્વમાન.


તુચ્છ સમજી કરતો હું વાણીના વાર,

બદલાણી દ્રષ્ટિ જ્યાં જોયું પરસન્માન.


પરગ્રહવાસે જગતમાં થશે બેડો પાર,

જગદીશનો જ્યારે બનશ મહેમાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational