STORYMIRROR

Jn Patel

Romance

3  

Jn Patel

Romance

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
205

કેવળ તને

પામ્યા પછી

તારી સાથે

વિવાહ કરવા

એટલું જ નહીં..!


આજથી "હું" તારો

ને "તું" મારી,

આજથી તારી તમામ

જવાબદારી મારી

આવો સંપૂર્ણ સ્વીકાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance