STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

ચપટી યાદ

ચપટી યાદ

1 min
27.8K


ચપટી યાદ.

રણઝણ વાગે વાંસળી,

રણઝણ દિલના તાર.....


લઈ જા ચપટી યાદ મારી,

બાંધી છે પાલવ ને છેડલે....


શિયાળે મોકલ્યાતા તને સંદેશા,

આજ આવી ઊભો વૈશાખ .


ઉનાળા ની લૂ વરસતા વરસાદ માં,

કોરી રહી ગઈ મારી ચૂંદડી.....

કોરા રહી ગયા એના સ્નેહ...


રણઝણ વાગે વાંસળી ,

રણઝણ દિલના ના તાર...




Rate this content
Log in

Similar gujarati poem from Drama