મુક્તક
મુક્તક
મારવું જીહ્વાને તાળું ક્યાં સુધી,
સત્યને હું રોજ બાળું ક્યાં સુધી,
ચાર સાંધું તેર તૂટે છે હવે,
જિંદગી ને રોજ ગાળું ક્યાં સુધી?
મારવું જીહ્વાને તાળું ક્યાં સુધી,
સત્યને હું રોજ બાળું ક્યાં સુધી,
ચાર સાંધું તેર તૂટે છે હવે,
જિંદગી ને રોજ ગાળું ક્યાં સુધી?