STORYMIRROR

Dinesh Parmar "pratik"

Drama Tragedy

3  

Dinesh Parmar "pratik"

Drama Tragedy

યાદ આવશે

યાદ આવશે

1 min
14.3K


તે'દી તને મારી જરૂર યાદ આવશે,

જે'દી તારી આંખો માં કોઈ આંસુ લાવશે.

ભૂલા પડી જગ માં ઘર મારૂ શોધવું પડશે,

જે'દી તારી આંખો માં કોઈ આંસુ લાવશે.

દિવાનો થઇ હું તને ચાહતો રહ્યો ફક્ત,

અંધક બની તારી રાહ માં ચાલતો રહ્યો ફક્ત,

તે'દી તને મારા પ્રેમ ની કદર આવશે,જે'દી તારી આંખો..

તારા મારા ઇશ્ક નું ફુલ ખીલ્યું તું બાગ માં,

આવી ને ભમરા બેસી ગયા ગુલાબ માં,

તેદી તને મારા સ્પરશની સુગંધ આવશે, જે'દી તારી આંખો..

જે ભેગા મળી જોયા હતા, સ્વપ્ન મહેલના,

એ ચકનાચૂર થઇ ગયા, વે'મ ના ભૂકંપમાં,

તેદી તને ખાલી આ મકાન યાદ આવશે, જે'દી તારી આંખો.

.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Drama