STORYMIRROR

Dinesh Parmar "pratik"

Thriller Tragedy

3  

Dinesh Parmar "pratik"

Thriller Tragedy

ક્ષીણ થઇ ગઈ છે

ક્ષીણ થઇ ગઈ છે

1 min
842


હવે યાદોની શક્તિ ક્ષીણ થઇ ગઈ,

મારી ઓળખ હવે મીણ થઇ ગઈ.


હતી ચમક જ્યાં સુધી કિરણ હતી,

હવે રોશની અંધકારને આધીન થઇ ગઈ.


હતો દશકો મારો જેદી કિસ્મત સાથ હતી,

આજે મારી જિંદગી કો'ની રિણ થઇ ગઈ.


ઘડવા લેખ વિધિએ શાહી ઘોળી અમૃતમાં,

તોય શબ્દે શબ્દે ઝેરી ફીણ થઇ ગઈ.


ચાલવા સડક હતી શીલા "પ્રતીક" પણ,

ભર્યું ડગલું ને મોટી ખીણ થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller