STORYMIRROR

Dinesh Parmar "pratik"

Inspirational Others

3  

Dinesh Parmar "pratik"

Inspirational Others

પડાવ

પડાવ

1 min
759


જિંદગીનો એક પડાવ પાર કરી રહ્યો છું,

બાળપણથી જુવાનીમાં વાસ કરી રહ્યો છું.


મેતો ખાધી ઠોકર છે જજમો જહેજ ભરી,

તેમ છતાં ફરી પ્રયાસ હરવાર કરી રહ્યો છું.


ગુરુને જ્ઞાની મળતા રહ્યા હર એક ક્ષણ,

જેણે જે આપ્યું બધું સ્વીકાર કરી રહ્યો છું.


કરી પ્રહાર મુજપર કિસ્મત અજમાવે લોક,

હસતા મુખે વારપર પલટ વાર કરી રહ્યો છું.


ઉમર છે નાની મારી સપનાઓ ઝાઝાં છતાં,

લક્ષ એક સાધી રોજ સાહસ કરી રહ્યો છું.


જે થયું તે સારા માટે થશે સારું હજુ "પ્રતીક"

માની હૂતો દુઃખના 'માથે' સુખનું ચણતર કરી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational