STORYMIRROR

Dinesh Parmar "pratik"

Drama Romance

3  

Dinesh Parmar "pratik"

Drama Romance

યાદ કરું

યાદ કરું

1 min
13.4K


તું હા કહે તો હૃદય સ્પર્શી એક વાત કરું,
તું ડૂબી જા મુજમાં હું તારા માં વાસ કરું,
આજ એ ક્ષણ છે જેની મને ચાહ હતી,
તું કહે હા તો બે ઘડી સંવાદ કરું,
ભૂલી ભુલાઈ ના પહેલી મુલાકાત,
તું કહે તો ચાલ ફરી એ યાદ કરું,
મુશ્કેલી તો ઘણી છે, રાહ માં આપણી,
તું દે જો હાથ, હસતાં એ પાર કરું,
વાતો થી કઈ પેટ નો ભરાય "પ્રતીક",
લઇ તને હાટડીયે, જીવન ની શરૂઆત કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama