Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Abstract

3  

Hiral Pathak Mehta

Abstract

જિંદગી

જિંદગી

1 min
133


જલતું રહ્યું એક મડદું ને પળમાં રાખ થયું,

જોઈને એને મન ખૂબ બેચેન થયું,


શું મળ્યું ને શું ગુમાવ્યુંનો હિસાબ કરું,

તો જવાબમાં અંતે એક શૂન્ય મળ્યું,


ના જોયો દિવસ ના જોઈ રાત,

ઘેલછાઓની હોડમાં ના થઈ કોઈથી વાત,


પૂછે છે મન મારું...શું હું કરું છું,

મડદું તો મારી સામે બળે છે,


પણ "હિર" હું તો રોજ બળું છું,

જલતું રહ્યું એક મડદું ને પણમાં થયું રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract