Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Abstract Thriller

3  

Hiral Pathak Mehta

Abstract Thriller

બેસણું

બેસણું

1 min
166


આજે કંઈક નવો વિચાર આવ્યો..

મર્યા વગર બેસણું રાખવાનો....

વગર હારે ફોટો મૂકવાનો,

જીવતે જીવ આ પ્રસંગ માણવાનો,


નરી આંખે મારા માટે લોકોને રડતા જોવાનો....

કેટલું છે મમત્વ ને કેટલો છે લગાવ..?

એ માપદંડ માપવાનો,


જીવતે જીવ ગીતા બેસાડવાનો,

વગર મરે ગરુડપુરાણ સાંભળવાનો,

પોતાના હાથે સૌને જમાડવાનો,

આજે આ વિચાર આવ્યો,


ખુદની હાજરી સાથે ખુદનો પ્રસંગ માણવાનો,

મર્યા વગર બેસણું રાખવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract