STORYMIRROR

Hiral Pathak Mehta

Abstract Inspirational

3  

Hiral Pathak Mehta

Abstract Inspirational

ક્યારેક

ક્યારેક

1 min
190

ક્યારેક હેરાની, ક્યારેક ખુશી,

 ક્યારેક સપનું, ક્યારેક વાસ્તવિકતા,


 ક્યારેક અકલ્પનીય પ્રેમ, ક્યારેક અગમ્ય ઉદાસી,

 ક્યારેક અવિશ્વસનીય વર્તાવ, ક્યારેક અસહ્ય નારાજગી,


 ક્યારેક અવિરત લાગણી, ક્યારેક મૃગજળ સમો સંબંધ,

 ક્યારેક જન્મોજન્માંતર વાયદા, ક્યારેક ભૂસાતી યાદો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract