ગુરુપૂર્ણિમા
ગુરુપૂર્ણિમા
1 min
166
મારા વ્યવહારને વિવેકમાં તબદીલ કરનાર...એટલે મારા ગુરુ,
ભણતર તો શાળાએથી મેળવી લીધું,
પણ જીવન જીવવાના પાઠ શીખવનાર...એટલે મારા ગુરુ,
મારી મંઝિલનું હોકાયંત્ર....
એટલે મારા ગુરુ...
મારી વાણીને વાચા આપી એનો શણગાર કરનાર... એટલે મારા ગુરુ ...
મારા જીવનને આ મુકામ સુધી પહોંચાડનાર ...એટલે મારા માતા પિતા ..મારા પહેલા ગુરુ.
