ટીચર્સ ડે
ટીચર્સ ડે
જન્મ ને જીવન નામના શબ્દમાં તબદીલ કરનાર એટલે શિક્ષક,
રાહ તો સામી હોય પણ સાચી રાહ પર ચાલતા શિખવે એટલે શિક્ષક,
ડગમગે જ્યાં મન ને હિંમત હારી જવાય...
ને પડી ગયેલા આપણા પગને અડગ બનાવે એ શિક્ષક,
નિરાશાને આશામાં બદલે ને જીવન જીવવાનો અર્થ સાર્થક કરે એ શિક્ષક,
મારી જીવનરૂપી નાવને મારા ધ્યેયના કિનારા સુધી પહોંચાડીને સ્થાયી કરે એ શિક્ષક...
મારા અને તમારા બંનેના જીવનમાં કોઈ પણ રૂપે હયાત ..શિક્ષકને દિલથી નમન.
