STORYMIRROR

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

સ્ત્રી

સ્ત્રી

1 min
182

ચાહ શું થોડી હું પણ ના રાખું વાહ ની ?

જવાબદારી બસ ખાલી મારે જ નિભાવવાની ?


ડગલે ને પગલે સન્માન માટે તરસુ,

ઘર પરિવાર હોય કે સંબંધ કોઈ પણ,

લાગણીઓમાં ખાલી હું જ વરસુ ?


એક નાનકડી તો આશ રાખું છું,

પરિવાર સાથે રહીને દિલમાં થોડી જગ્યા માંગુ છું,


ના પૈસા જોઈએ ના સોનું કે ચાંદી,

સૌનો સાથ મળે મારે મન એજ મારી આબાદી.


ચાહ છે બસ એક વાહની,

સંબંધમાં એક પરવાહની !


Rate this content
Log in