STORYMIRROR

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

નારી દિવસ

નારી દિવસ

1 min
211

આજે મારો દિવસ એક સ્ત્રી નો દિવસ

સવારથી લઇ આજ રાત સુધી

કેટલાય લોકો યાદ કરશે


આજે ખરેખર મારા વખાણ કરશે

ભેટ આપી મારું અભિવાદન કરશે

કેમ કે આજે મારો દિવસ


એક દિવસ માટે હું રાણી બનીશ

આજે આખો દિવસ મને રીઝવવાના પ્રયાસ થશે

કેમ કે આજે મારો દિવસ


વરસના વચલા દિવસે મને મારું અસ્તિત્વ સમજાવાશે

મને ગર્વ મેહસૂસ કરાવાશે

મન મૂકીને મને આજે જીવવા દેવાશે

કેમ કે આજે મારો દિવસ


હરેક સ્ત્રી ની કહાની નો દિવસ

કેમ કે આજે વિશ્વ સ્ત્રી દિવસ


Rate this content
Log in