Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

3  

Mrugtrushna Tarang

Abstract Inspirational

વિશ્વ વિજેતા

વિશ્વ વિજેતા

1 min
164


ઘડીભર જો રહો સ્વપ્નમાં મારાં સનમ રે,

નયન ઢાળી, કરી લે આરામ, તમારાં કરમ રે.


કહું કૈં ને સમજો કૈં, એ કેમ ચાલે વ્હાલા,

ઝૂઠ હવે તો ત્યજી દે, સાથ દૈ સચનો નમાલા.


ભણ્યાં પણ ગણ્યા નૈં, ભરોસો કર્યો પારકાનો,

દેખાડો બસ કર્યે રાખ્યો, બીજાનાં કહ્યામાં રહી ત્રાટકવાનો !


ક્યારે આવશે રે ખરી બુદ્ધિ દીકરા આજન્મે તને,

હૃદય ક્યારે થૈ ગ્યું શૂન્ય, વગર બોલ્યે કે જાણ્યે મને !


રક્ત તણો છો ને ન હોય સંબંધ દરમ્યાન આપણે,

સ્નેહથી ય શું ન્હોતું કદીયે ઉંચેરુ સગપણ આપણે !


સ્વાર્થી કેમની થઈ ગઈ દીકરા તું મોહ માયામાં ફસાઈને,

'લક્ષ્ય' રાખ હંમેશ નજર સામે, જીતીશ જગ ચઢી ઊંચાઈએ.


જીવતા શીખી જા સ્વબળે, સ્વપ્રયત્નને આંબી પોંખીને,

તું જ રહીશ વિશ્વ વિજેતા વિશ્વાસ બોલે મારો તને જોઈને !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract