STORYMIRROR

Bindya Jani

Abstract

3  

Bindya Jani

Abstract

સવાલ

સવાલ

1 min
229


સવાલ સવાલ ને બસ સવાલ

સ્થપાયું જાણે સામ્રાજ્ય સવાલનું


સવાલના જવાબમાં યે સવાલ

ન ઉકેલાય કોયડો જિંદગીનો,


કેમ કે જિંદગી પોતે જ છે સવાલ

ઉદભવે છે રોજ નવો સવાલ,


મૌન જ બની રહે તેનો જવાબ 

પ્રયત્ન થાય જવાબ મેળવવા,


તેમાં પણ છૂપાયો હોય સવાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract