STORYMIRROR

Pranav Kava

Abstract Classics Fantasy

3  

Pranav Kava

Abstract Classics Fantasy

સડસડાટ

સડસડાટ

1 min
177

ગાડું અમારૂ ચાલ્યુ ગામ ભણી સડસડાટ,

સવારથી સાંજ સુધી કામ થાય છે સડસડાટ,


હરીફાઈના જમાનામાં માણસનાં મન ભાગે છે સડસડાટ,

સરખામણી કરતી દુનિયાની હોશિયારીમાં, પૈસા પણ જાય છે સડસડાટ,


પૂર્વથી પશ્ચિમ ને સૂર્યોદયથી સૂર્યાસ્ત, સૂરજ પણ આથમે સડસડાટ,

જિંદગીનાં દિવસો આમ જ જાય છે સડસડાટ,


કરી લે કાંઈક એવું આ જન્મમાં કે, ઈશ્વર પણ આવે સડસડાટ,

'પ્રણવની કલમ'ની આ ટ્રેન, અક્ષરોના ડબ્બા જોડીને કાગળ પર ચાલે સડસડાટ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract