પગલી.
પગલી.


દિવાલોમાં દટાઈ
ગયેલી વાતો
અને,
ધરતીમાં ધરબાઈ
ગયેલી,
આપણી
પગલીઓ,
કંઈક કંઈક
કહે છે,
અને હું,
શૂન્ય થઈ
વાગોળ્યા
કરું છું.
દિવાલોમાં દટાઈ
ગયેલી વાતો
અને,
ધરતીમાં ધરબાઈ
ગયેલી,
આપણી
પગલીઓ,
કંઈક કંઈક
કહે છે,
અને હું,
શૂન્ય થઈ
વાગોળ્યા
કરું છું.