Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Abstract Inspirational Children

4.0  

Sangita Dattani

Abstract Inspirational Children

કામણ કર્યા કાનુડાએ

કામણ કર્યા કાનુડાએ

1 min
212


મારાં શહેરમાં 

કામણ કર્યા કાનુડાએ,


મારા શહેરમાં મચી ગયો શોર,

મચી ગયો શોર,


કાનુડાએ કર્યા કામણ

મારા શહેરમાં,


ગોપી બનું કે, મીરાં બનું ?

મચી ગયો શોર,


મોરપીંછ બનું કે બંસરી બનું ?

મચી ગયો શોર,


રાધા બનું કે, કૃષ્ણ બનું ? 

મચી ગયો શોર,


મારા શહેરમાં

મચી ગયો શોર,


દેવકી બનું કે જશોદા બનું ? 

મચી ગયો શોર,


શ્રાવણી અષ્ટમીએ પધાર્યા રે 

મારા શહેરમાં મચી ગયો શોર,


આવ્યા એવા કર્યા કામણ કાનુડાએ,

પુષ્પ વૃષ્ટિ થઈ મારા શહેરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract