STORYMIRROR

Sangita Dattani

Fantasy

4.0  

Sangita Dattani

Fantasy

ધૂળેટી આવી

ધૂળેટી આવી

1 min
86


મેં

ભરી

રંગની

પિચકારી

આજ સખી રે !

ધૂળેટી રે આવી

લાલ,પીળો,કેસરી

લીલો,વાદળી,ગુલાબી

છલકતું હૈયું મારું,

હિલોળે ચડ્યું આજ

આવજે આજ તું

રાધા બનજે

કૃષ્ણપ્રેમી

બનીશ

મીરાં

હું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy