દુર્ગા
દુર્ગા
હે દુર્ગેશ્વરી !
અર્પતી તું, ભક્તોને
અભયપદ.
વિનાશ કાજે
અસુરોના; દુર્ગા તું,
કાલરાત્રી તું.
સિદ્ધિદાત્રી તું,
સત્ય રક્ષતી; દુર્ગા
આરાધ્ય દેવી.
હે દુર્ગેશ્વરી !
અર્પતી તું, ભક્તોને
અભયપદ.
વિનાશ કાજે
અસુરોના; દુર્ગા તું,
કાલરાત્રી તું.
સિદ્ધિદાત્રી તું,
સત્ય રક્ષતી; દુર્ગા
આરાધ્ય દેવી.