બાળગીત - નાની
બાળગીત - નાની
નાની તેરી મોરની કો મોર લે ગયા
બાકી જો બચા તો કાલે ચોર લે ગયા
મારી વહાલી વહાલી નાની કહી
પકડી આંગળી ને ભાગતી જાય
ગુનગુન કરતી ગાતી કૂદતી જાય
વાતુડી વહાલુડી સંગ ચાલતી જાય
'પ્લીઝ' કહી મલકતી વળગી જાય
આંખો તેની એમ જ હસતી જાય
તરંગમાં આર્યા રમતી ખુશ કરી જાય,
જમવાથી ભાગે રમવા દોડી જાય
ગુજરાતી બોલતી મને રમાડતી જાય
શીખવે રીઝવે તો ક્યારેક નાસી જાય.
