STORYMIRROR

Mukesh Parmar

Abstract Fantasy Inspirational

3  

Mukesh Parmar

Abstract Fantasy Inspirational

વિદાય વેળાએ

વિદાય વેળાએ

1 min
222

આવજે .........

દોસ્ત આવજે ........

કોઈ જન્મે, કોઈ વળાંકે, આવતાં-જતાં મળી જશું,


કોઈ નક્ષત્રનાં ઉદય અસ્તમાં,

કોઈ રાશિની આવન-જાવનમાં

કોઈ સાગરની ભરતી ઓટમાં,

કોઈ આકાશ-ગંગાની ભ્રમણકક્ષામાં,

કોઈ પતંગિયાના શ્વાસ-ઉચ્છવાસમાં !


ક્યારેક .........

કોઈ સ્થળે .......

અમસ્તા .......

સાવ જ અચાનક ....... !

એ જ તો જીવનનો અવર્ણનીય આનંદ અને સુખ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract