STORYMIRROR

Mukesh Parmar

Romance

3  

Mukesh Parmar

Romance

નિર્જળ

નિર્જળ

1 min
217

સૂરજ ને જ્યારે હું ઢળતો પાઉં,

તને  જોવા હું ત્યારે છત પર આઉ.


આળસુંનો પીર છું હું છતાંય જાનું,

એક ઝલક નિહાળવા તારી શેરીમાં જાઉં.


ભરબપોરે તું નિર્જળ થઈ હો,

ને હું તપતી ગરમીમાં કેરીનો રસ પાઉં.


માત્ર એક શાયરીની મનશા હોય તારી,

ને હું ગાંડો તારા પર આખી ગઝલ ગાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance