STORYMIRROR

Mukesh Parmar

Romance

3  

Mukesh Parmar

Romance

અમે મળ્યા અજાણ્યા એક રસ્તામાં

અમે મળ્યા અજાણ્યા એક રસ્તામાં

1 min
205

આખો મળી એક તક નિહાળી રહ્યા એકબીજાને

ના પાછું વળીને જોયું જતી વેળાએ

ના ફરી જાણ્યા એકબીજાને

અમે તો મળ્યાં અજાણ્યા એક રસ્તામાં


કોઈ ને કોઈ તો મળી ગયુંઆ દુનિયામાં

અમે મળ્યા અજાણ્યા એક રસ્તામાં

આશા હતી એને મળવાની

ના એ મળ્યા ના કોઈ બીજું 

મળ્યા તો બસ ખુદને 

અમે મળ્યા અજાણ્યા એક રસ્તામાં


જાણ્યું બધું એના વિશે

પણ એ ના મળ્યા રસ્તામાં 

અમે મળ્યાં અજાણ્યાં એક રસ્તામાં

જે માગ્યું જીંદગીમાંએને મળી ગયું

પણ અમે ના મળ્યા જીંદગીમાં


જીંદગી પૂરી રાહમાં વિતાવી

પણ એ ના રહ્યા જીંદગીમાં

અમે મળ્યા અજાણ્યા એક રસ્તામાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance