STORYMIRROR

NILAM TRIVEDI

Romance

4  

NILAM TRIVEDI

Romance

ચુંબકીય લાગણી

ચુંબકીય લાગણી

1 min
1.2K

રાખું છું હું પાસે ચુંબકીય લાગણી,

માગું છું સૌની પાસે ચુંબકીય લાગણી,


સમય મળ્યો છે અલબેલો મને એટલે,

યાચું છું સૌની પાસે ચુંબકીય લાગણી,


આ સકળ વિશ્વમાં ચાહવા માટે સદા,

ચાહું છું હું સૌની પાસે ચુંબકીય લાગણી,


નફરત માટે ક્યાંય પણ થોડી જગા રાખી નથી,

રાખું છું હું મારી પાસે ચુંબકીય લાગણી,


વૃધ્ધ બાળક નાનાં મોટાં જે કોઈ મળતા મને,

આપું છું હું સૌની પાછી ચુંબકીય લાગણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance