Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NILAM TRIVEDI

Others

4  

NILAM TRIVEDI

Others

ઝરુખો

ઝરુખો

1 min
300


લખું છું કવિતા ઝરુખે બેસીને,

ભણું છું કવિતા ઝરુખે બેસીને.


શબ્દોનો કરીને સરવાળો કાયમ,

ગણું છું એ કવિતા ઝરુખે બેસીને,


દરિયા ભર્યા છે હ્રદયમાં પીડાનાં,

કરું પાર લખી કવિતા ઝરુખે બેસીને,


રહી જાય ના એમાં કોઈ ક્ષતિઓ,

માટે જ દળુ છું કવિતા ઝરુખે બેસીને,


થાય નહીં થેલો ખાલી મગજનો,

એટલે જ ભરું છું કવિતા ઝરુખે બેસીને.


Rate this content
Log in