STORYMIRROR

NILAM TRIVEDI

Romance

3  

NILAM TRIVEDI

Romance

કરામત

કરામત

1 min
137

કરી છે શબ્દોને સુધારી કરામત,

પ્રાસ બેસાડીને કરી છે મરામત,


લાગી છે મને તારી કાયમની લત,

એટલે રાખી છે લાગણી અંગત,


થાય છે તારામૈત્રક નજરો વચ્ચે,

થાય છે સાથે જ સ્નેહમાં બરકત,


હોય ભલે જૂની પણ છે અદાવત, 

નેક ઈરાદે નિભાવું હું પણ સદાવ્રત, 


કહીં શકું ન આપને ઘણી ઇબાદત, 

વણ કહે સમજો છો આપ શરાફત,


 યુગો યુગોની તરસ હૈયામાં બાકી,

પીવું છું છતાં પણ ના થાય ધરપત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance