STORYMIRROR

Meena song's merm

Romance

4  

Meena song's merm

Romance

નીચી નજરોના મળ્યાં મેળ

નીચી નજરોના મળ્યાં મેળ

1 min
356

કાજલ ભરેલી આંખોએ મન મારું મોહી લીધું,

નયનથી નયન બંધાય ગયાં નજરોના ખેલ જોયાં,


ડૂબ્યા એવાં એકબીજાની આંખોમાં પાણી છલકાયા,

ધબ ધબતાં હ્રદયમાં પ્રેમભરી તસવીર વસવા લાગી,


નતી કોઈ મૌન રહેવાની સજા પ્રેમ છલકાતો રહ્યો આંખોથી,

કલ્પના નત્તી આંખોના ઈશારે નીચી નજરના મન મેળ થશે,


ક્યાં સુધી ગૂંચવાવું અને મનમાં ગુટાવુ ના રહી પ્રેમની ખામોશી,

લાગણીઓથી ભેરેલો પ્રેમ એકબીજાને શી રીતે નોખા કરી શકે,


ક્યાં તને ખબર હતી કે મને એકબીજાનાં પ્રેમજાળમાં ફસાઇશું,

તારા વિના ક્યાંય સાંજ સવાર હૈયુ મારું ઉદાસ થઈ ફરતુ રહેતું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance