STORYMIRROR

Mukesh Parmar

Others

3  

Mukesh Parmar

Others

કટાક્ષ ..મળશે

કટાક્ષ ..મળશે

1 min
252

જો તૂટશે મંદિર કે મસ્જિદ તો ટોળા ઉમટી પડશે 

આજ તૂટયાં છે માણસના મન ,મદદ ક્યાં મળશે,


રૈયતના મતથી નેતાના વિજય રથ જોવા મળશે 

ફટ છે નાદાર નેતાઓને , સેવા કરો નો ફરી ગાદી મળશે,


રૈયતના રૂપિયે રાજ કર્યું થોડા વાપરો તો  પુણ્ય મળશે 

શ્વાસ માટે રજળતી  રૈયત આજ જોવા મળશે,


મત માટે મતવિસ્તારમાં રાત્રિસભા જોવા મળશે 

છે કોઈ નેતા કે જે મતવિસ્તારમાં જોવા મળશે,


જનતાના જોરે કમાયેલું, વાપરો દુઆઓ મળશે,

સેવા કરે છે કોઈ ગણ્યાગાંઠ્યા એમને સેવા મળશે,


ખુરશી અપાવનાર ને ખાટલો  આપસો તો  પુણ્ય મળશે 

પૂર્વ, વર્તમાન નેતાઓ જો વેન્ટિલેટર ઓક્સિજન આપશે 


તો જનતાને જીવ અને તમને દુઆઓ મળશે 

જો રહ્યા અષ્ફળ તો આવતી ચૂંટણીએ હાર મળશે.


Rate this content
Log in