STORYMIRROR

Mukesh Parmar

Abstract Drama Romance

3  

Mukesh Parmar

Abstract Drama Romance

હું જાઉં એવું કેમ થાય

હું જાઉં એવું કેમ થાય

1 min
201

નભ બોલાવે ને હું જાઉં એવું કેમ થાય,

શું ખબર વીજળીને ખોટું લાગી જાય,


વરસાદ વરસે ને હું નાચું એવું કેમ થાય,

પછી શું, વાદળો મારા પર રિસાઈ જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract