STORYMIRROR

Mukesh Parmar

Tragedy Fantasy

3  

Mukesh Parmar

Tragedy Fantasy

બારણું ખુંલ્લું છે

બારણું ખુંલ્લું છે

1 min
17

રસ્તો ભૂલી ગયા હોય તો આવજો ઘરે 

બારણું ખુંલ્લું છે, રાહમાં.


હું મળીશ એવોને એવો, 

બદલાયો હોવું તો, કે જો મને,

બારણું ખુંલ્લું છે, રાહમાં.


મળ્યા તો ઘણી વાર છીએ,

આવો મળીએ અલગ રીતથી હવે,

બારણું ખુંલ્લું છે, રાહમાં.


હું બેઠો છું, એકલો હવે 

તમે ના આવો તો, ના શોભે હવે,


એ આવ્યા ખરા પણ, બીજાના થઈને,

શું ખબર ન હતી ? બારણું ખુંલ્લું છે, રાહમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy