STORYMIRROR

Roy Parmar

Abstract Romance

3  

Roy Parmar

Abstract Romance

કયારે હું યાદ આવીશ ?

કયારે હું યાદ આવીશ ?

1 min
193


જ્યારે એની સાથે તમે પહેલી વખત, ક્યાંક ફરવા જાશો ત્યારે હું યાદ આવીશ.


જ્યારે એ તમને તમારી ગમતી વસ્તુ નહીં કરે, ત્યારે તમને હું યાદ આવીશ.


જ્યારે એ તમારી ખુશીમાં ખુશ નહીં થાય, તમારી વાત નહીં માંને, ત્યારે હું યાદ આવીશ. 


જ્યારે એ તમારા દુઃખમાં સાથ નહીં આપે, ત્યારે હું યાદ આવીશ.


જ્યારે એ તમારી સાથે પ્રેમથી વાત નહીં કરે, ત્યારે હું યાદ આવીશ.


 જ્યારે તમે દુઃખી હશો અને એમને કઈ ફરક નહીં પડે, ત્યારે હું યાદ આવીશ.


જ્યારે એ તમારા પર વગર કામનો ગુસ્સો કરશે, ત્યારે હું યાદ આવીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract