તારો સાથ
તારો સાથ
સુંદર મને સવાર નહીં પણ તારું હાસ્ય લાગે છે,
કોમળ મને ગુલાબ નહીં પણ તારા શબ્દો લાગે છે,
પ્યારો મને વરસાદ નહીં પણ તારો ગુસ્સો લાગે છે,
ખુશામત નથી કરી રહી હું તારી સાચે જ
મીઠો મને શ્વાસ નહીં પણ તારો સાથ લાગે છે.