તું સમજતી નથી.
તું સમજતી નથી.
રોજ તારા માટે જ લખું છું,
તું સમજતી નથી.
રોજ તારા માટે જ જીવું છું,
તું સમજતી નથી.
રોજ તારી આંખોમાં રહું છું,
તું સમજતી નથી.
રોજ તારા માટે જ તરસું છું,
તું સમજતી નથી.
હું પ્રેમ અનરાધાર તને જ કરું છું,
તું જ સમજતી નથી.
રોજ તારા માટે જ લખું છું,
તું સમજતી નથી.