કારણ છે
કારણ છે
1 min
118
તું જ મારા હસવાનું કારણ છે,
તું જ મારા રડવાનું કારણ છે,
તને જોઈ રહેવાનું ગમે છે મને કેમકે
બસ તું જ મારા જીવવાનું કારણ છે,
અરે હા !
તું જ મારા ચિંતિત રહેવાનું કારણ છે.