મજા આવે
મજા આવે
કંઈક નવું કરવાની પ્રેરણા આપવા કરતાં,
કંઈક મનોરંજન ભર્યું કરીએ તો મજા આવે.
જૂનાં સુવાક્યોને જબરદસ્તી માનવા કરતાં,
નવી કવિતા જાતે બનાવીએ તો મજા આવે.
કંઈક નવું કરવાની પ્રેરણા આપવા કરતાં,
કંઈક મનોરંજન ભર્યું કરીએ તો મજા આવે.
જૂનાં સુવાક્યોને જબરદસ્તી માનવા કરતાં,
નવી કવિતા જાતે બનાવીએ તો મજા આવે.