STORYMIRROR

"Komal" Deriya

Abstract

1  

"Komal" Deriya

Abstract

અધૂરી વાતો

અધૂરી વાતો

1 min
123


અમુક વાર એમ થાય કે

તારી સાથે મન ભરીને વાતો કરું...


પછી વિચાર આવે કે

હું તો છું જ પાગલ પણ

સાવ અમથી તને ક્યાં હેરાન કરું...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract