STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

3  

"Komal Deriya"

Abstract Romance

તારા વિના

તારા વિના

1 min
231

તારા વિના,

પૂનમની રાત અંધારી લાગે છે,


ફૂલ સુગંધ બેરંગી લાગે છે,

મોરનું નૃત્ય અતરંગી લાગે છે,


કોયલનો ટહુકો બેસુરો લાગે છે,

વરસાદ પણ હવે તો વહેમ લાગે છે;


મારું પોતાનું કામ મને ફોગટ લાગે છે,

ખડખડાટ હાસ્ય મારું નિરર્થક લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract