અતરંગી
અતરંગી
તારા પ્રેમની ખુશ્બૂ લાગે છે અતરંગી,
તારું નિર્દોષ હાસ્ય લાગે છે અતરંગી,
તારો ગુલાબી ગુસ્સો લાગે છે અતરંગી,
તારો મીઠડો અવાજ લાગે છે અતરંગી,
તારી નખરાળી આંખો લાગે છે અતરંગી,
તારી સાથે દરેક સવાર લાગે છે અતરંગી,
તારી યાદમાં ઢળતી સાંજ લાગે છે અતરંગી,
શું કહું તને મને તો 'તું' જ લાગે છે અતરંગી.