શોખ
શોખ


અક્ષરોની ગોઠવણી કરવી ગમે છે.
શબ્દોને વીણવાનું ગમે છે.
કલ્પનાનાં કાગળ પર જીવંત
મારા શબ્દોની રચના
ચિત્રને સજીવન કરવાની
કલા છે કલમની
આકાશનાં સૂર્યથી લઈ
સમુદ્રનું વર્ણન કરે છે.
મારા આ શોખ છે કવિતા લખવાનો
શું તમને ગમે છે કવિતા લખવાનું ?
અક્ષરોની ગોઠવણી કરવી ગમે છે.
શબ્દોને વીણવાનું ગમે છે.
કલ્પનાનાં કાગળ પર જીવંત
મારા શબ્દોની રચના
ચિત્રને સજીવન કરવાની
કલા છે કલમની
આકાશનાં સૂર્યથી લઈ
સમુદ્રનું વર્ણન કરે છે.
મારા આ શોખ છે કવિતા લખવાનો
શું તમને ગમે છે કવિતા લખવાનું ?