શિક્ષક એટલે
શિક્ષક એટલે
શિક્ષક એટલે મારી માઁ અને બાપ
એ ઘર ચલાવતા ય શીખવે અને કમાતા ય શીખવે,
શિક્ષક એટલે મારા સેટચ્ચયુના ઓન ઓફ,
શિક્ષક એટલે મારી ઝેલીના ભાગીદાર,
શિક્ષક એટલે મારા ટિફિનથી લઈને મારી લંગડીના ખેલાડી,
શિક્ષક એટલે મારા હાથમાં મારેલી ફૂટ્ટપટીથી લઈને મને ઘર છોડવા સુધીનો સાથ,
શિક્ષક એટલે મારો મિત્ર અને મારો મારો દુશ્મન પણ
શિક્ષક એટલે મારું કાળજુ અને મારું પરિચય,
શિક્ષક એટલે મારી આંખો અને મારું મગજ
શિક્ષક એટલે જ હું ને મારું અસ્તિત્વ,
અને એટલે જ શિક્ષક તમને થેંક્યું
કારણકે તમે એટલે જ હું.
