પરીક્ષા એટલે પરીક્ષા
પરીક્ષા એટલે પરીક્ષા
પરીક્ષા એટલે પરીક્ષા
જીવવાની પરીક્ષા, સાથે મારવાની પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
ભણવાની પરીક્ષા ગણવાનીય પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
સુખનીય પરીક્ષા, દુઃખનીય પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
સવારે ઊઠવાની પરીક્ષા, સાંજે સૂવાની પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
બસ ના મળે તો પરીક્ષા, મોડા પહોંચવામાંય પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
મિત્રો ના મળે તો પરીક્ષા, મિત્રો ના બોલે તો પણ પરીક્ષા,
પરીક્ષા એટલે પરીક્ષા
જન્મથી મૃત્યુ સુધી પરીક્ષા એટલે પરીક્ષા.
