STORYMIRROR

Nirali Patel

Others

3  

Nirali Patel

Others

કેમ જીવશું

કેમ જીવશું

1 min
160

કરશું અબોલા તો કેમ જીવાશે

દુનિયા આખી મોઢું તોડશે


રહીશું છેટા તો કેમ જીવાશે

એકલા કેમ રહીશું !

થઈશું એકબીજા ના

જીંદગી પહોંચશું  

 

દૂર રહીશું સંગાથી શોધશું

સાથ એકબીજાનો પામશું ન્યારો

 આપણો સાથ રહેશે પ્યારો


Rate this content
Log in