STORYMIRROR

Nirali Patel

Children

3  

Nirali Patel

Children

દીકરી

દીકરી

1 min
182

દીકરી એટલે મારી લક્ષ્મી,

દીકરી એટલે મારું જ બીજુ રૂપ,

દીકરી એટલે મારો વહાલનો દરિયો,

દીકરી એટલે મારા સપનાનું ઘર,


દીકરી એટલે મારા પ્રેમ ની હૂંફ,

દીકરી એટલે મારા હજાર હાથ,

દીકરી એટલે મારા ઝાંઝરનો રણકાર,

દીકરી એટલે મારો પડછાયો,


દીકરી એટલે મારો સથવારો,

દીકરી એટલે મારું સુખ અને દુઃખ,

દીકરી એટલે જ મારી ઋત્વી, રીશવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children