STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Children

3  

Kaushik Dave

Drama Fantasy Children

સાગરની મસ્તી

સાગરની મસ્તી

1 min
156

લહેરોમાં ના શોધું હું કુટુંબમાં શોધું

આનંદ મંગલ કરવા માટે કુટુંબ સાથે જીવું,


હા સાથે જવાનો સાગર જેવા, મસ્તી કરવાના

બાળકો સાથે ખુશી ખુશીથી ઝૂમી ઊઠવાના,


દરિયો તો નાનો પડે સુખી જીવન માટે

ખુશી તો અમે દિલમાં જોવાના જ,


હા..સમય પસાર કરવા માટે દરિયે તો જવાના

લહેરોમાં છબછબિયાં સાથે મસ્તી તો કરવાના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama