STORYMIRROR

Nirali Patel

Tragedy

4  

Nirali Patel

Tragedy

મચ્છુની મુલાકાત

મચ્છુની મુલાકાત

1 min
406

એ મચ્છુની મુલાકાત, તારી થોડી મજા બની સજા,

એ હસવાની મુલાકાત, બની અણધારી કહાની,


એ મુલાકાતની પળો, બની અસહ્ય સાથી,

એ ઝૂલવાની મજા, બની લોકોની કમકમાટી,


એ નદીનો તારણહાર, બન્યો મારણહાર,

તારા ઝૂલતા ઝૂલા એ, બનાવ્યા લોકોને નિરાધાર,


એ મચ્છુની મજાનો ભાર, ના ઝીલી શક્યો કોઈ તાર,

એ મુલાકાત બની ગયો શ્રદ્ધાંજલિનો ભવપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy